માત્ર ભાગવત પુરાણ સિવાય રાધાનું નામ ક્યાંય નથી આવતું, છતાં પણ કુષ્ણ ની પહેલા રાધા નું નામ લેવાય છે કારણકે પ્રેમમાં કુષ્ણ કરતાં રાધાનું સમર્પણ અને ત્યાગ વધારે હતું.રાધા નાં લગ્ન અયન નામના પુરુષ સાથે થયા હતા અને રાધા કૃષ્ણ કરતાં ઉમર માં મોટા હતા.
આજે પણ ઘણા દાખલા છે કે વુન્દાવન માં રાધાકૃષ્ણ ની રાસલીલા હજુ સુધી થાય છે પણ જેણે સદેહે જોયું છે તે માનસિક રીતે અસ્થિર થય ગયા છે.