એક વિશીષ્ટ વાત કહેવી છે...આમતો સામાન્ય છે કંઈ નવાઈ જેવું નથી તેમ છતાં વિશીષ્ટ છે્.
કોઈ ભુલ કરે કે ખરાબ વહેવાર કરે પણ તમે ચુપ રહેશો કે અણગમો કે ખરાબ વહેવાર સામો નહીં કરોને અને વીવેક નહીં છોડોને તો બોસ ...થોડો સમય લાગશે જરૂર પણ..પેલા માણસને તેની ભુલ સમજાસે સરમીદા પણ થશે ,અને તેની નજરમાં તમારી ઈજ્જત ડબલ થઇ જશે..
સમજાય અને સહનશીલ બની શકો તેના માટે આ વીશીષ્ટ ભેટ
#વિશિષ્ટ