આપણે સારા જગ સારા કે આપણે ભલા જગ ભલા ,બસ ? આથી કંઈ વીશીષ્ટ હોય ??
જવાબ છે ને ... આપણી પ્રેરણા લઈ કોઈ ભલો કે શારો વહેવાર કરતા શીખે ઈનસાનીયત દાખવે, પ્રભાવ પડે આપણા જીવન કવનનો એ પણ સકારાત્મક પ્રભાવ, બાકી દુનીયા પડે ખાંડમાં આપણે શું પંચાત એ વીશીષ્ટતા ન કહેવાય,
#વિશિષ્ટ