જિંદગી છે ખુબસુરત
પણ અહી કોને છે ફુરસદ
પક્ષીઓ ના ટહુકા ખોવાયા છે રીંગટોનમા
મેઘધનુષ્ય ખોવાયા છે કોમ્પ્યુટર વોલપેપરમા
ચાંદની અને ચમકતા તારા ખોવાયા છે ledમા
વરસાદની ઝરમર ખોવાઈ છે શાવરમા
ઠંડી-ગરમી ખોવાઈ છે હિટર-ACમા
બચપન ખૉવાયુ છે 'મોટા' માણસ બનવામાં
જવાની ખોવાઈ છે વ્યસનમા
બુઢાપો ખોવાયો છે એકલતામા
અને આપણે ભ્રમમા છીએ
કે આપણે સારી જિંદગી જીવીએ છીએ.
#priten 'screation#