ભારત ને પાકિસ્તાનની બોર્ડર જે પંજાબ રાજ્યમાં પડેછે ત્યાં આજરોજ આ બોર્ડર ઉપર પાંચ પાકિસ્તાનીઓ ઘુસબેઠ કરતા હતા ત્યારે ભારતીય BSFના જવાનોએ તરત ગોળી મારીને મારી નાખ્યા હતા પછી તેમનો સરસામાન તપાસતાં એક AK 47 મશીનગન, એક પિસ્તોલ જેવું બીજુ ઘણુંબધું તેમને હાથ લાગયુછે
પણ હજી તે લોકોની પુરી તપાસ કરવાની બાકી છે કે તેઓ ખરેખર આતંકવાદીઓ હતા કે આમ જ કોઇ ઘુસણખોરો હતા!