વડોદરામાં રહેતા એક ત્રીવેદી અટકના એક કપલ તેમને બંન્નેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ હતો તેથી તેમને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા પણ તેઓ એક દિવસ પોતાની બાઇક લઇને ને અમદાવાદ પોતાને ઘેર પહોંચી ગયા હતા
ડોક્ટર ટીમે તેમના વડોદરાના ઘરમાં તપાસ કરતા તે ઘરે હાજર હતા નહી ને તેમને સગાં સાથે વાતચીતથી જાણવા મળ્યું કે તેઓ બાઇક લઇને ને અમદાવાદ ગયાં છે તેથી ડોક્ટર ટીમે પોલીસને રિપોર્ટ આપતા તેમને કુલ ત્રણ કલમનો ગુનો નોંધને ફરિયાદ રજીસ્ટર કરેલછે
નોંધ-તેઓ જે જે વ્યક્તિને મળશે તેમને જરુર કોરોના થવાનો જ છે.