સાહેબ, જ્યારે બાપ ઘરડો થાય ને...
ત્યારે દીકરો કમાઈ લાવે બે પૈસા
પણ...પણ..તમારી સરકારમાં તો...
બેરોજગાર યુવાનો એટલા વધ્યા......
શું કહેવું....??
ક્યાંક આ દેશ યુવાનો માંથી બેરોજગાર યુવાનો માં પ્રથમ નો આવી જાય...
બાપને at least દીકરાને કમાતો જોઇ ને તો જાવા દ્યો .....
શું દિકરા ની જોડે જોડે માંબાપ પણ પરિક્ષા ની રાહ જોઇ ને થાકી જાય એવું તમે ઇચ્છો છો..??
શું કામ માંબાપ ની "પરીક્ષા" લ્યો છો...???!!!!!?????