સુશાંતસિહ રાજપુતની આત્મહત્યા કર્યા પછી તેની જાત જાતની વાતો બહાર આવવા લાગીછે...
સુશાંતના એક ખાસ મિત્રએ સુશાંતની એક ખાનગી વાત નામ જાહેર ના કરવાની શરતે બહાર પાડી છે કે સુશાંત ને સારા અલી ખાન સાથે તેને સારા સંબંધો હતા તેમજ તે એકબીજાને પ્રેમ પણ કરતા હતા સાથે સાથે તેઓ "લિવ ઇન રિલેશનમાં" પણ રહેતા હતા તેમની એક ફિલ્મ સાથે પણ હતી તે હતી (કેદારનાથ) જયારે તેમની બીજી ફિલ્મ પણ તેઓએ એકસાથે કરી હતી પણ તે ફ્લોપ ગઇ હતી ત્યાર પછી અન્ડર વર્ડ તરફથી એક ધમકી મળ્યા પછી સારાએ તે ફિલ્મ પછી સુશાંત સાથે બ્રેક અપ કરી દીધો હતો!