1k download...💥💥.. આ વધારે તો નથી પણ મારા success નું એક પગથિયું છે જે મે પાર કર્યું છે. મારા અહીં સુધી પહોંચવા માં તમારો બધાનો સાથ રહયો છે. હું બધાનો ખૂબ જ આભારી છું. મને આ જ રીતે સાથ આપતા રહેજો અને હું પણ તમને મારી વાર્તા દ્વારા ખુશ રાખતો રહીશ અને કઇક ને કઇક નવું શીખવતો રહીશ.
આ મારી પહેલી વાર્તા છે જેમાં મે love, understanding, career, friendship, secret, thrill, romance, દરેક વસ્તુ રાખવાથી કોશિશ કરી છે.
જેમ જેમ વાર્તા આગળ જશે તેમ તેમ તમારો ઉત્સાહ વધતો જશે. તો વાંચવાનું ભૂલતા નહિ.
તમારો
અજય ન્હાવી
આભાર