દુનિયામાં જો કોઇ વિસ્તારવાદી દેશ હોય તો તે ચીનછે ચીનને દુનિયામાં સૈથી વિસ્તારવાદી દેશ બનવું છે આજકાલ તાઇવાન દેશ સાથે પણ તેને ખટપટ ચાલી રહીછે ચીન કહેછે કે તાઇવાનદેશ એક અમારો ચીનનો ભાગ છે તેથી અમે તેને ગમે તેમ એક દિવસ અમારા ચીનમાં ભેળવી દઇશું આ બાજુ તાઇવાનને દુનીયામાં એક પોતાના દેશ તરીકે રહેવું છે તેને ચીનમાં જવુ નથી માટે તાઇવાનને આજ એક મોટો ગભરાટ લાગેછે કે ચીન યુધ્ધ કરીને આપણને તેનામાં ભેળવી દેશે તો! આથી હવે તાઇવાને પોતાના દેશની રક્ષા માટે ધડધડ યુધ્ધ વિમાનો અમેરિકામાંથી ખરીદવા માંળ્યા છે જોઇએ હવે આવનારા સમયમાં શું, તાઇવાન ચીનમાં ભળી જાયછે કે એક પછી એક અલગ દેશ તરીકે રહીને તેની જીત થાયછે તે આપણને આવનારા સમયમાં જ જાણવા મળશે.