Gujarati Quote in Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ-એ-દિલ
લખવા બેઠો છું હું
નવરાશ માં

લખ્યું છે મેં તો
પ્રેમ વિશે એના જ
સહવાસ માં

રજૂ કર્યો મેં
પ્રેમ મારો શબ્દો થી
આ કાગળમાં

સમજ્યો નહીં
એમણે લિધો પ્રેમ
હળવાશ માં

કર્યો ઈન્કાર
આપ્યો જવાબ એણે
કળવાશ માં

#નવરાશ

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111543240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now