મિલકત માટે વરસોથી લડતા સગા બાપ દિકરાની કહાણીનો હવે અંત આવી ગયો.
એક જગ્યાએ સગા બાપ બેટો એક ખાલી નજીવી મિલકત બાબતે રોજે રોજ લડતા હતા ત્યારે એક દિવસ ગુસ્સેથી સગા બાપે જ પોતાના સગા છોકરાના માથામાં લોખંડના હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધો!
આજે જુઓ તો દરેક બાપ પોતાના દિકરા માટે લાખો રુપિયા ખર્ચીને ભણાવે છે, તેની જીંદગી બને તે માટે વિદેશોમાં પણ મોકલેછે,
તો આ બાપ કેવો કહેવાય!