🎊 Evergreen Memories 🎊
💫૧૫મી ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણી કચ્છ મધ્યે થયેલ તે વખતે નાગરીક સંરક્ષણ વિભાગ દ્વારા રાજ્યકક્ષાનું સન્માન પ્રાપ્ત. 💫
ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું દિલ્હી અને ગુજરાત સરકારના આપત્તિ વ્યવસ્થાપનના સંયુક્ત ઉપક્રમે ૨૦૧૮માં રાજ્યકક્ષાના ભૂકંપ મોકડ્રિલમાં ભાગ લઈને ઉત્તમ કામગીરી કરવા બદલ તે સમયના ✨કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા સન્માનિત કરાયું હતું અને એ સન્માન પત્ર સ્વતંત્રતા દિવસે નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા સન્માન પ્રાપ્ત થયેલું.✨
યાદો તો યાદો હોય અને જ્યારે સન્માન પ્રતિષ્ઠામાં વધારો કરતી યાદો હોય ત્યારે તે કોઈ દિવસ જૂની થતી નથી. ❣️
😇નાગરિક સંરક્ષણ એક એવું વિભાગ છે જેમાં તમને સન્માન પ્રાપ્ત દેશ સેવા કરવા મળે છે. મારું સન્માન એ તેની સાક્ષી પૂરતી યાદ છે. 😇
💫 State Level Honour received by the Department of Civil Defense during the Independence Day Celebrations held on 15th August 2018 at Bhachau, Kutch. 💫
🎊 I honored by the Shri Remya Mohan DM & Collector of Kutch for outstanding performance in participating in the State Level Earthquake Mock Drill in 2018 as a joint venture of The National Disaster Management of the Government of India and Gujarat Disaster Management. .✨
Memories are memories and when there are memories that enhance honor, they never get old. ❣️
Civil Defense is a department in which you get to serve an honored country. My honor is to remember it's witness enough. 😇
HAPPY INDEPENDENCE DAY
#kutchdiaries #purvigoswami #achievement #memories #independenceday #CivilDefence