#હોઠ ખોલું ને "જય હિન્દ" નીકળે છે...
#હોઠ થી બોલાય 'જો'જય હિન્દ તો જીભ પણ તાળવે અડીને સલામી આપે છે...
#હોઠ ખોલી નાખજો આવે છે, 15 મી ઓગસ્ટ થોડુંક લખી નાખજો એવી આશા પણ દેશ રાખે છે...
#હોઠ ફક્ત મારે smile માટે ખોલવા છે થોડુંક સમજી ને like અને support પણ આપશો એવી ઈચ્છા પણ આ પિન્ટુ રાખે છે...
#હોઠ