લગ જા ગલે નો પહેલો ભાગ તમે વાંચ્યો અને એમાં ઘણા લોકો એ પોતપોતાના અભિપ્રાય આપ્યા. કોઈ એ કહ્યુ કે, "તન્મય એ હા પાડી લગ્ન કરવા જોઈએ." કોઇએ કહ્યું કે, "નિયતિ એ એને મનાવવો જોઇએ, હાર નહી માનવી જોઈએ." અને કેટલાકે કહયું કે,"નિયતિ એ બીજું કોઈ શોધી લેવું જોઈએ."
તમારા બધાના અભિપ્રાય માટે આભાર, પણ હવે નિયતિ ખરેખર કરે છે શું એ જાણવા માટે તૈયાર થઇ જાઓ.
લગ જા ગલે નો બીજો ભાગ આવી રહ્યો છે. વાંચવાનું ભૂલશો નહિ.
વાતાઁ download કરી ને વાંચવા વિનંતી🙏🏻