આ છે સુનીતા યાદવ...
એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેઓ એક સમયે સુરતમાં સેવા આપી રહ્યા હતા કે જયારે ત્યાં રાત્રીના સમયે (10:00Pm to 5:00 Am) લોકડાઉનનું કરફ્યુ ચાલતું હતું ત્યારે રાત્રીના સમયે રોડ ઉપર કાર લઇને આવેલ એક MLA ના છોકરા સાથે બહાર નીકળવાની વાતચીતમાં બબાલ થઇ હતી ઘણા લોકોએ તેમની આ વાતચીતનો ઓડીયો તેમજ વિડીયો સાંભળ્યો ને જોયો હશે...
શું સુનીતા યાદવ તેમની ફરજ પ્રમાણે ખરેખર સાચા હતા કે તેમની વાણી વર્તનમાં કોઇક ફરક હતો!
આ અંગે હું વધુ કંઇ ચર્ચા કરતો નથી કારણકે આ અંગે લોકો ઘણુ બધુ જાણેછે.