ટીકટોકએ ચાઇનાની એપછે જે હાલ ભારતમાં બંધછે તો આવી કેટલીય ચાઇનાની એપો ભારત સરકારે બેન્ડ કરી દીધીછે પણ ભારતમાં સૈથી વધું લોકોમાં પોપ્યુલર એપ હોય તો તે ટીકટોકછે આથી રિલાયન્સ કંપનીએ તેમાં થતી કમાણી જોઇને તેને ચીનની કંપની પાસેથી ખરીદવા માટે બે મહીનાથી બંન્ને વચ્ચે ચર્ચાવિચારણા ચાલી રહીછે પરંતું આજ સુધી તેની કોઇ જ ડિલ થયાનો ફેસલો આવ્યો નથી, પણ જો ભારતવાસીઓના નસીબમાં કદાચ હશે તો ફરી એકવાર ટીકટોક એપ સૈના મોબાઇલમાં જોવા જરુર મળશે.
made in India TIKTOK