""કાલિન્દી"
એક અનેરો નંદ જન્મોત્સવ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
A social story.....
કાલિંદી...
એક અનેરો નંદ જન્મોત્સવ....♥️♥️
જ્યારથી અનાથ આશ્રમ માંથી બાળક દત્તક લેવાની વાત નક્કી થઈ હતી ત્યારથી જ,
નેહા,તમે તો તો મન માં વિચારી ને જ રાખેલું કે, દત્તક સંતાન તરીકે તો દીકરી પર જ પસંદગી ઊતારીશ જ,કારણકે તમારી જેમ જ વિશ્વાસ ને પણ દીકરીઓ વધારે વહાલી હતી..
છતાંય....