વાહ અતિ સુંદર 👍
આ જોડી કેટલી સુંદર લાગેછે!
કરીના કપુર, સૈફ અલી ખાન, ને તેમનો ભૂરી આંખોવાળો પુત્ર...
હાલ તો આ ત્રણ જણ જ છે પણ ફરી એકવાર કરીના કપુર પ્રેગનન્ટછે તેવી જાહેરાત તેના પતિ સૈફ અલી ખાને આજરોજ કરી છે...
કરીના કપૂર બે બાળકોની મા થશે ને
સૈફ અલી ખાન ચાર ચાર બાળકોનો પિતા બનશે.
કેવુ કહેવાય! લગે રહો સૈફખાન...