કાન્હા ને પામવા મીરા બની ઝેર ના કટોરા પીવાની તૈયારી જોઈએ, રજવાડી જીંદગી પણ ત્યજવી પડે, બાકી હા દરેક માટે કાન્હાએ તેનો અંશ જરુર આ ધરા પર મુકેલ છે..પણ સ્વાર્થ અને લાલચ ત્યજી, શોધશો તો જરુર મળશે પ્રેમી રૃપે એ, અને રાખશો શ્રધ્ધા અને વિશ્વાસ તો જરુર બની શકશો રાધા. ત્યાગ અને સમર્પણ નુ રૂપ છે રાધા, ભક્તીનું રૂપ છે મીરા, એના પડછાયા સમાન બનો ને આ કળયુગમા તો પણ થશે કલ્યાણ.
-Raajhemant