નથી જરૂર મિત્ર ની
જે બહેનને છે ભાઈ
ને ભાઈ ને છે બહેન
મિત્ર તું માત પિતા તું
મારા માટે વિશ્વ તું
નથી બીજા કોઈ ની જરૂર
કોઈ પણ સમય એક બીજા સાથે હોય
કાફી છે જીવન ના પડકાર ઝીલવા
આશિષ બહેન ના ફળે
ભાઈ ને સઘળું સુખ મળે
એમાં જ છે બહેન ની ખુશી
જે સંબંધ માં સાબિતી ની જરૂર નથી
એક બીજા પર વિશ્વાસ કાફી છે
જે તત્પર છે એક બીજા ના દોષ છુપાવવા
એ સંબંધ છે ભાઈ બહેનનો
#દોષારોપણ