સૃષ્ટિ નું એક આનંદ મય જીવન છિનવાઈ જવાનુ કારણ લગ્ન!
કેમ લગ્ન થયા પછી જીવન બદલાઈ જાય છે? પોતાના મનની મનમાં રાખી જીવન વ્યતીત કરવા નું હોય?
અનેક સવાલો ને લઈ સૃષ્ટિ પ્રથમ ભાગ માં આવી હતી વેદના રજુ કરવા.
હવે સર્જન નો વારો હતો.
દાંપત્યજીવન મા એકમેક ને ના સમજી શકો તો કેમનું ચાલે?
ભાગ 2 મા સર્જન જવાબ આપે છે લગ્ન પછી કેમ બદલાવું પડે છે?
આજ માતૃભારતી ના પ્લેટફોર્મ પર માંરી વાર્તા નો અંતીમ ભાગ રજુ કરૂ છુ.
વાચકમિત્રો વાચી ને પ્રતિઉત્તર આપવા વિનંતી.
આભાર
જીજ્ઞેશ શાહ
મધ્યાહને 2કલાકે પ્રકાશિત કરવામાં આવશે.