અરે આ શું!!!
શું નાની બટકી મહિલાએ એવું તે શું કામ કર્યુ હશે કે તે આમ પોલીસની વચ્ચે ને હરોળમાં ચાલી રહી છે! તમને આવો સવાલ જરુર થતો હશે પણ આ નીચી મહીલા કોઇ ગુનેગાર નથી પણ તે પોલીસ ડિપાર્ટમેન્ટમાં IAS ની પદવી ઉપર એક પોલીસ અધિકારી છે જે રાજસ્થાનના કોઇ એક એરીયામાં પોતાની ડયુટી (ફરજ) બજાવી રહ્યા છે
આ પોલીસ અધિકારી ખુબ જ ભણેલા છે તે એટલું ઘણુ બધુ ભણેલા છે કે હું પોતે વાંચીને ભુલી ગયોછું
માણસ ગમે તેટલો ઉંચો હશે પણ તેની પદવી પણ ઘણી બધી ઉચી હોયછે
તેમ માણસ ગમે તેટલો નીચો હોય પણ તેની પદવી ઘણી બધી ઉચી હોયછે.જેને ઉચા શિખરો સર કરવા હોય તો તેને તેની ઉંચાઇ કે નીચાઇની બિલકુલ પડી હોતી નથી...
દુનીયાનો સૈથી ઉંચો ક્રિકેટર હાલ પાકિસ્તાનમાં છે તેની ઉંચાઇ સાત ફુટ ને પાંચ ઇચછે જે અમિતાભ બચ્ચનથી પણ ઘણો ઉંચો કહેવાય. જયારે આપણે તેની સામે ઉભા રહીએ તો આપણે તેના પેટ સુધી જ આવીએ તેનું મોં જોવા માટે આપણે આપણી ડોક ઉચી કરવી પડે જેમ કે આપણે સો માળનું મકાન નીચેથી ઉપર જોતા હોઇએ તેઓ આભાસ ત્યારે આપણને થતો હોયછે.