હમણાં મે મારા એક લેખમાં લખ્યુ હતું કે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં નગરપાલિકાવાળાઓએ સો રુપીયા ના આપતા સાંજના સમયે એક છોકરાની ઇંડા ભરેલો લારી ઉંધી પાડી દીધી હતી
ને પછી તે એક ખુણામાં જઇને રડવા લાગ્યો હતો ત્યારે આ જોઇને જતા આવતા લોકોએ તેને પૈસાની ઘણી મદદ કરી હતી!!!યાદ છે તમને!!!
હા આજ એજ છોકરાના મળ્યા બીજા સમાચાર મુજબ આ વાત દિલ્હી અરવિંદ કેજરીવાલ સુધી ગઇ હતી તેથી અરવિંદ કેજરીવાલે તેને કોઇ બીજો નવો ધંધો કરવા માટે અથવા કોઇ બીજી રીતે તેમને રુપીયા પાંચ લાખની સહાય કરીછે! તેમજ બીજા ઘણા સેવાભાવીઓએ આ વાત જાણ્યા પછી તેને ઘણી સારી ઓફરો આ છોકરાને મળી છે 🤔
પહેલા, તો પાંચ લાખ રુપીયા...😜
બીજો, ભણતરનો પુરો ખર્ચ...😋
ત્રીજો, સ્કુલમાં સ્કોલરશીપ...🤗
તેમજ કદાચ તેને બીજી કોઇ પણ ચીજની જરુર હોય તો વિના સંકોચે બોલી જવાની...જરુરીયાત.
આને કહેવાય ને કે તેને એક લોટરી લાગી કે અથવા તેના ખરાબ નસીબ ઉપરથી કોઇ પાદળું હઠી ગયું!