આપણે અત્યાર સુધી કોરોના વાઇરસ માણસોને થાયછે તેમ બધાએ સાંભળ્યુ હશે પણ હવે આ કોરોના વાયરસ પ્રાણી કે પશુઓને પણ થાય છે તે તમે સાંભળ્યુ છે!
વાત સાચી છે કારણકે હમણાં ગયા મહિને અમેરિકામાં એક જર્મન ડોગીને (કુતરું) પણ કોરોના થયો હતો પછી તેનું થોડાક દિવસ પછી મરણ પણ થઇ ગયું હવે બીજો રિપોર્ટ અમેરિકાથી જ આવ્યો છે કે ત્યા કુલ 18 dogs, 10 cats, અને 1tiger ને કોરોના થયો છે
જો આમ પ્રાણીઓ ને કોરોના થશે તો ભારત દેશ માટે એક ઓર મુશ્કેલી વધી જશે કારણકે ભારતમાં રખડતા કુતરાં ને પાળેલાં કુતરાંની સંખ્યા ઘણી બધી છે તો તેનાથી માણસમાં આવતા વાર નહી લાગે...મને ઘણા સમયથી એક વિચાર આવતો હતો કે કોરોના માણસોને થાયછે તો પ્રાણીઓ ને પશુઓને કેમ થતો નથી પણ ખરેખર એ વાત આજ સાચી બની ને આપણી સામે આવી છે.
કે કોરોના હવે પ્રાણીઓ ને કે પશુઓને પણ થઇ શકેછે જો તેઓ કોરોના વ્યક્તિના સંપર્કમાં આવે તો.