દાદા અમિતાભ બચ્ચનને નાની આરાધ્ધીયા બહું જ વ્હાલી છે હમણાં થોડાક દિવસ ઉપર અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન ને તેની પત્ની તેમજ તેની નાની બેબી બધાને કોરોના પોઝીટીવ હોવાથી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા તો તેઓ ઘણા દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રહ્યા હતા પણ તેઓની ચાલુ સારવાર બાદ ઠીક થઈ જવાથી રજા આપવામાં આવી પહેલા અભિષેક બચ્ચનને રજા મળી ત્યાર બાદ હવે તેની પત્નિ ને બેબીને પણ રજા આપવામાં આવી છે ત્યારે નાની બેબી પોતાને ઘેર મમ્મી સાથે જતી વખતે તે માત્ર દાદાને એટલું બોલે છે કે...
દાદા તમને પણ જલદી સાજા થઈ જશો ને ઘેર આવશો હું ભગવાનને રોજ પ્રાર્થના કરીશ કે મારા દાદા ને જલદી સાજા કરી દે તો આ સાંભળીને ખરેખર દાદા અમિતાભ બચ્ચનની આંખમાંથી આંસુ ટપકી પડયા હતા..
ઘરનુ નાનુ બાળક ને ઘરની કોઇ મોટી વ્યક્તિને તમે વાતચીત કરતા જોશો તો તમને તેનો તુરંત ખ્યાલ આવી જશે.