આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે રાજકોટની ઓચિંતી મુલાકાત કરી હતી કારણકે ગુજરાતમાં કોરોના વાઇરસના અમદાવાદ, સુરત, વડોદરા, કરતાં રાજકોટમાં આજકાલ વધારે કેસો આવતા હોયછે તો ત્યા કોરોના વાઇરસની શી કમી હોવાથી કેસો વધી રહ્યા છે! તેની પુરી જાણકારી મેળવવા તેમને એક અચાનક આવી મુલાકાત ગોઠવી દીધી હતી તો ત્યા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં તેમને એવી જાહેરાત કરી છે કે આખા ગુજરાતમાં આ ઓગસ્ટ મહીના આવતા કોઇપણ તહેવાર ઉજવવામાં આવશે નહી ને જો કોઇ એકઠા થઇને ઉજવવા આનો અનાદર કરશે તો ગુજરાત સરકાર તેમની સાથે આકરાં પગલાં ભરશે સાથે સાથે તેમને એ પણ કહ્યુ હતું કે નવરાત્રીમાં સમય કેવો ચાલેછે તે અનુમાન કર્યા પછી નકકી કરીશું કે અમારે નવરાત્રીમાં કેટલી છુટછાટ આપવી...ટુકમાં તમે બધાજ એમજ સમજી લેશો કે આ ચાલતું 2020 વર્ષ આપણા માટે ખરાબ જ છે માટે અત્યારથી સમજી લેવાનું કે વરસના અંત સુધી આવતા દરેક તહેવાર આપણને ઉજવવા જ નહી મળે...
ફકત WhatsApp ઉપર જ મેસેજોની આપલે કરવી પડશે...
🤔
એય બહેના કોરોનાને લીધે નહી આવું
હેપ્પી...રક્ષાબંધન ❄
એય આપ સૈને ઇદ નિમિતે અમારા સૈના...ઇદમુબારક ☪️
એય આપ સૈને નવરાત્રીની શુભકામના સાથે...જય અંબે માં 🥁
એય આપ સૈને શુભ દિવાળીના અમારા...સાલમુબારક 🎆
એય આપ સૈને નવા વર્ષના
મેરી ક્રિસમસ 🎄
😢