એક યુવતીએ પોતાના ઘરસંસારમાં વારંવાર કલેશ થવાથી પોતાના મનમાં લાગી આવતા સાંજના સમયે પોતાના ગામની બાજુમાંથી પસાર થતી એક નદીમાં તેને મરવા માટે ઝંપલાવ્યું મરણ પામ્યા પછી આખી રાત તેની ડેડ બોડી પાણીમાં તરતી રહી ને પછી બીજા જ ગામમાં પહોંચી ગઇ સવારે ખેતરમાં જતા આવતા ખેડૂત ભાઇઓએ આ યુવતીની ડેડ બોડી કિનારા ઉપર જોઇને તરત તેમને નજીકના પોલીસ સ્ટેશને ફોન કરીને જલદી પોલીસને સ્થળ ઉપર બોલાવી પોલીસે યુવતીની ડેડ બોડી પોતાના હસ્તક લઇને તપાસ ચાલુ કરીછે કે આ યુવતી કોણ છે! શું નામ છે! ને કયા ગામની છે વધુમાં તેને શા માટે આવી રીતે આત્મહત્યા કરી! આ બધા જ સવાલોની તપાસ કરશે.