ભારતે પોતાની હવાઇ સેના મજબુત કરવા માટે આજથી ઘણાં વરસો પહેલાં ફ્રાન્સ દેશ સાથે રાફેલ 36 યુધ્ધ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો તેમાંથી કુલ 5 વિમાનની ડિલીવરી આજ આપી રહ્યુ છે જે ફાન્સથી ભારત આવવા નીકળી પણ ગયાછે જે નજીકના જ કલાકોમાં ભારતના અંબાલા (વાયુ સેનાનું એરપોર્ટ) પહોંચશે...જાણવા મળ્યુ છે કે આ જોઇ સાંભળીને પાકિસ્તાન ને ચીનના પેટમાં દુખાવો ઉભો થયો છે.
"વચ્ચે ઉડતા પાંચ રાફેલ જે નવા યુધ્ધ વિમાનોછે ને આજુબાજુ ઉડી રહેલ બે વિમાનો ભારતે તેની સેફ્ટી માટે ( બોડીગાર્ડ) ફાન્સ મોકલેલ બે સુખોઇ વિમાનો છે. જે ભારતના જ છે."