મુકામ.
જીવનની દરેક સફર એ સફરના અંતે પહોંચવાના મુકામને ધ્યાનમાં રાખીને નક્કી થતી હોઈ છે.
પરંતુ પ્રેમમાં!?
પ્રેમની સફર અને તેના મુકામનું ગણિત કંઈક અલગ હોય છે.
અને પ્રેમ જ્યારે ખરેખરમાં સમજાય ત્યારે એ પણ સમજાતું હોઈ છે કે પ્રેમની શરૂઆત, અંત, મુકામ,ગણિત જેવું કશું જ હોતું નથી.
હોઈ છે તો માત્ર પ્રેમ.
શરૂઆત, અંત, મુકામ, ગણિત જેવા વ્યવહારુ શબ્દોથી પર માત્ર શાશ્વત પ્રેમ એ જ પ્રેમનો પર્યાય બને છે.
પ્રેમના આવા જ કંઈક પર્યાયને લઈને માતૃભારતી તરફથી રજૂ થઇ રહી છે એક ગુજરાતી શોર્ટ ફિલ્મ - મુકામ.
જે લખી છે માતૃભારતી પર લખતા લેખક......
૨જી ઓગસ્ટના રોજ આવી રહી છે 'મુકામ' માત્ર ને માત્ર www.matrubharti.com પર.
તો આ શોર્ટ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં, શું ખબર તમને તમારા પ્રેમનો મુકામ મળી જાય.