અત્રે આવેલ એક સમાચાર મુજબ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી શિવરાજ ચૌહાણને કોરોના પોઝિટીવ આવ્યો છે તેમને એ પણ જાહેરાત કરી છે કે મારા સંપર્કમાં આવ્યા હોય તે દરેક લોકો કોરોના ટેસ્ટ જરુર કરાવે..હું કાયદાને સમર્થન આપુછુ જે કાયદા મુજબ હશે તે ચોકકસ પણે મને લાગું પડશે.