આ ભાઇ, બે દિવસથી કોરોનાથી બિમાર હતા ( પોઝીટીવ) તેથી તેઓ અઠવાડીયાથી એક હોસ્પીટલમાં એડમીટ હતા પણ તેમનું કહેવું એવું હતું કે મને હોસ્પીટલની રુમમાં એડમીટ તો કર્યો પણ મને કોઇપણ જાતની સારવાર આપવામાં આવતી નથી હું આમ જ એકલો દિવસો પસાર કરુછું આ હોસ્પીટલનું તંત્ર બિલકુલ બેજવાબદાર છે તેમને કોરોના દર્દીઓની કંઇ જ ચિંતા નથી માટે આ ફેસ બુકના માધ્યમથી હું મારો વિડિયો ઉતારીને પબ્લીક ને કહેવા માગુંછું કે મને ગમે તેમ કરીને આ કોરોનાથી બચાવી લો જો મને સમય સર તેની સારવાર નહી મલી તો હું બચી શકીશ નહી ને મારુ મરણ થઇ જશે તો તેના જવાબદાર આ હોસ્પીટલ વાળા રહેશે
આમ આ ભાઇએ પોતાનો વિડીયો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો ને તેના બીજા કે ત્રીજા જ દિવસે આ ભાઇનું કોરોનાથી મરણ થયું આથી આ પરિસ્થીતી જોઇને તેમના પરિવાર લોકોએ હોસ્પીટલ સામે વાંધો ઉઠાવ્યો છે...પછી શી વાત વધી તે,
I don't no
(આ કિસ્સો એક સુરતની હોસ્પીટલનોછે ને જાતે ભાઇ એક રત્નકલાકાર છે જે હિરા ઘસવાની ઘંટી ઉપર કામ કરતા હતા.)