ફીલ્મ સ્ટાર જયાભાદુરીએ નજીકના પોલીસ સ્ટેશને એક કંમ્પલેન લખાવીછે
કે રાત્રે મારા ઘરની બહારના રોડ ઉપર કેટલા છોકરાઓ મોડી રાત્રે પોતાની રેસિંગ બાઇકો લઇને નીકળેછે( સ્ટંટ ) ને તેથી મને મારા ઘરમાં તેને ઘણો જ ઉચો અવાજ આવેછે તો પોલીસે આ બાબત ધ્યાનમાં લઈને ને ત્યા લાગેલા સી સી ટીવી કેમેરા ચેક કર્યા તો પોલીસને ખરેખર ઘણા છોકરા બાઇકો લઇ ને રેસિંગ કરતા માલુમ પડ્યા છે પણ કેમેરામાં બાઇકોની નંબર પ્લેટો દેખાતી નથી માટે તેઓને પકડવા મુશ્કેલી ઉભી થઈ છે,
છતાંય જલસા બંગલાની આગળની દિવાલ ઉપર પોલીસે એક નોટીસ લગાવી છે તેમાં શું લખ્યુ છે તે ચોખ્ખુ વંચાતું નથી.
તમને ખબર હશે કે હાલ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, તેની પત્નિ ને તેમની નાની બેબી આરાધ્યા હાલ તેમને કોરોના પોઝિટીવ હોવાથી મુંબઇની કોકીલાબેન અંબાણીની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે તેથી જયા બચ્ચન હાલ બંગલામાં એકલા રહેછે તેથી સ્વાભાવીક છે કે મકાનમાં જો પુરુષની હાજરી ના હોય તો સ્ત્રીને અચૂક ડર લાગેછે.
નહી તો, ઘરમાં ડોન હોય તો કોઇની મજાલ કે આવી કોઇ તોફાની મસ્તી કરે!!!