ધણાં વડીલો હશે જેમણે એક,બે,ત્રણ પાંચ,દસ,વીસ પૈસા ના સિક્કા વાપર્યા હશે.
પછી ની પેઢી પચ્ચીસ,પચાસ પૈસા ના સિક્કા વાપર્યા હશે.
હમણાં ની પેઢી એક,બે,પાંચ અને દશ રૂપિયા ના સિક્કા વાપર્યા હશે.
પણ એ સીવાય મોટી રકમ નાં સિક્કા પણ આવે છે જે ચલણ માં નથી આવતા ફક્ત કલેક્શન માટે હોય છે.
એવા સિક્કા આજે તમને દેખાડીશ જે તમે જોયા નહીં હોય.
જેમાં 20,25,50,60,75,100,125,150,
200,350,500,550 અને 1000/- રૂપિયા ના સિક્કા સામેલ છે.