કોરોના દુનિયામાં આજનો ખતરનાક વાયરસછે જે દેખાતો નથી કે તેને ખતમ કરવા આજસુધી બજારમાં કોઇ દવા પણ આવી નથી..આજ દેશ વિદેશના દરેક ખુણામાં રહેતો માનવ આ કોરોનાથી બી ગયો છે બહાર તો ઠીક પણ પોતાના ઘરમાં પણ તે સલામત નથી
જયારે કોરોના વાયરસ દુનિયામાં ચાલુ થયો હતો ત્યારે લોકો તેને નજર અંદાજ કરતા હતા તેની સેફ્ટી માટે કોઇ જ પગલાં ભરતા ના હતા ને આજે સૈ કોઇ તેનાથી બચવા ઘણા સાવચેત રહેછે
મમ્મી પોતાના બાળકને કહેશે કે બેટા માસ્ક પહેર્યા વગર બહાર ના નીકળતો કારણકે બહાર કોરોના ફરી રહ્યો છે આજ આખી દુનીયાના લોકો પોતાને મોંઢે માસ્ક પહેરતા થઇ ગયાછે વારંવાર પોતાના હાથ સાબુથી અથવા સેનેટાઇઝરથી ધોતા હોયછે એકબીજા સાથે બોલવામાં પણ અંતર રાખતા થયાછે આજ રોડ ઉપર નાનુ બાળક હોય કે યુવાન હોય કે ઘરડું વ્યકતિ હોય સૈના મોં ઉપર રંગબેરંગી માસ્ક જોવા મળી રહ્યા છે ભૈ આતો બહું સારી વાત કહેવાય જાણે જનતા હવે કોરોનાની બાબતે જાગ્રુત થઈ ગઇ છે.
ચાલો કોરોના વાયરસ અંગેના થોડાક આંકડા ઉપર નજર નાખીએ
કોરોના વાઇરસના અપડેટ
👹👹👹👹👹👹👹👹👹👹👹
ઇન્ડીયા....12,87,985 કોરોના સંક્રમીત કેસ
8,17,209 સાજા થયા
30,601 મોત થયા
-----------‐----------------
દુનીયા....15,641,987 કોરોના સંક્રમીત કેસ
9,24,287 સાજા થયા
6,35,666 મોત થયા
હવે આ આંકડા વાંચીને વિચારો કે આજ કોરોના કેટલો બધો ફેલાયો છે!