માસ્ક પહેરો...સલામત રહો
પહેલા આપણા ગુજરાત રાજયમાં માસ્ક ના પહેર્યું હોય તો લોકોને રુપીયા બસોનો દંડ થતો હતો પણ હવે આજકાલ જો તમે માસ્ક વગર ઘરની બહાર નીકળ્યા તો સમજી લેવું કે તમારા પાંણસો રુપીયા ખીસામાંથી ગયા..પણ કોઇએ માસ્ક ના પહેર્યું હોય તે માટે રુપીયા એક લાખનો દંડ થાય તે વિશે તમે સાંભળ્યુ છે! નહી!
ભારતમાં એક એવુ રાજયછે કે ત્યાં તમે માસ્ક ના પહેર્યું તો તમને એક લાખનો દંડ થઈ શકે છે તે રાજ્યનું નામ છે ઝારખંડ, બીજીવાર દંડ સાથે સાથે બે વર્ષની જેલની સજા...😢😢...😷😷