આ મિલિટરી ટ્રકો ભારતના આર્મીનીછે હાલ જે ચીન ભારતને સરહદે હેરાન કરેછે તેના અનુસંધાને આ ટ્રકો મિલિટરીના માલસામાન ને દારુગોળાની હેરાફેરી માટે દોડાદોડી કરેછે ચીન હજી પણ ભારત ચીનની લડાખ સરહદે નાપાક હરકતો કરતું જ હોયછે હજી સુધી તેને જરાય પીછેહઠ કરી નથી કે તેને તેનું લશ્કર સરહદેથી ખસેડયું નથી માટે ભારતે પણ તેનું લશ્કર તેની બોર્ડર ઉપર પહેલેથી જ તૈનાત રાખેલું જ છે હાલ આપણું પણ લશ્કર તેમજ યુધ્ધ વિમાનો તેમજ મિસાઇલો ચીન તરફ આંખ માંડીને તૈયાર બેઠા જ છે સાથે સાથે અમેરિકાનું યુધ્ધ જહાજ તેના સૈનિકો સાથે આપણા સૈનિકોની વચ્ચે બંન્નેની કવાયત પણ ચાલુ જ છે માટે હાલની પરિસ્થિતિ પ્રમાણે ચીન જો ભારત સામે કોઇપણ અપગલુ ભરે તો તેને અમેરિકાનો સૈથી પહેલો હુમલો ઝીલવો પડે કારણકે અમેરિકાને ચીન સાથે કોરોના વાઇરસની દુશમની છે કે જેથી અમેરિકામાં લાખો લોકો મરણ પામ્યા છે.
ટુકમાં, હાલ ભારતને ચીનની સરહદે સ્થિતિ બહુજ નાજુક છે તેમ માલુમ પડયું છે.