આંખ પણ તારી બાજ જેવી છે
દેખી મુજને શિકાર સમજીને
મારી પાસે દોડી આવે છે.
ને આવિયા પછી તું ક્યાં
નિરાતે જપે છે.
તારા ગયા પછી મન મારું રાત આખી
તારું નામ કેવુ મજાનું જપે છે.
હરપળ યાદ માં તારી તડપે છે
આ દિલ.
અને વર્ષી જાય તારું એકાદ "સ્મિત"
તો મન મોર બની થનગનાટ કરે .છે .
પ્રતાપ સોલંકી "સ્મિત"