વડોદરાની સુપ્રતિષ્ઠિત સંસ્થા 'ગ્રંથ ગોષ્ઠિ' દ્વારા સતત ૧૧ વર્ષથી ચાલતું કવિ સંમેલન એટલે "મેઘગુંજન", જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી એમ પાંચ ભાષાના કવિઓ વર્ષા પર પોતાની કવિતા પ્રસ્તુત કરે છે. આ વર્ષે કોરોનાને કારણે ઈ બુક સ્વરૂપે પ્રસ્તુત છે "મેઘગુંજન". જેમાં વર્ષા પર મારી સંસ્કૃત કવિતા "एहि वर्षा"