પતિ પત્ની જીવન રુપી રથના બે પૈડા છે પરંતું જો તે બંને પૈડામાથી કોઇ એક પૈડું ચાલવામાં વિક પડે તો તેમની બચેલી જીંદગી વધુ સુખદ પસાર થાય નહી..રાજકોટનો એક સુખી પરિવારને આવો એક કડવો અનુભવ થયો
પતિ પત્ની તેમજ તેમના બે બાળકો સાથે સુખેથી જીવનના દિવસો પસાર થતા હતા પરંતું એક ઘરવાળી ને એક બહારવાળી હોય તો ઘર ચાલે નહી
પતિને એક બહારવાળી પણ હતી તેથી પત્નિ સાથે આ બાબતે રોજ કડકડાટ થતો હતો આથી કંટાળી ગયેલા પતિએ પોતાની પત્નિનું કાશળ કાઢવા એક સોનેરી પ્લાન બનાવ્યો
તેમના બે છોકરાં મહોલ્લામાં રમતાં હતા ત્યારે પતિ પોતાની પત્નિને બાઇક ઉપર થોડેક દુર આવેલી સાઇટ ઉપર બનતાં મકાનો જોવા લઇ ગયો
આમતો પતિ મકાનો બનાવતી કોઇ કંપનીમાં કામ હતો એથી તેની પત્નિને જરાય કોઇ શંકા ગઇ નહીં ત્યા સાઇટ ઉપર પત્નીને લઇ ગયા પછી એકાન્ત જોઇને બાજુમાં પડેલ જાડા સડીયાથી પત્નીનું ઢીમ ઢાળી દીધું...!
પતિને તો બહારવાળી મળી ગઇ પરંતું બાળકોને સાચી મા ફરી મળશે!
આખી જીંદગી સોતેલી મા સાથે એક લાચાર અવસ્થામાં પોતાની જીંદગી વિતાવવો પડશે.