તારી આ કાળજી મારા માટે,
કેમ છે અનહદ આટલી???
ક્ષણભર પણ જો લાગે ઉચાટ,
કેમ કરી થઈ જાય જાણ તને???
આંશુ આવતા પહેલા આંખમાં,
કેમ કરી રોકી લે છે તું???
થાય જો મન મારું જરા ઉદાસ,
કેમ કરી સ્મિત લાવી દે છે તું???
પાસે નથી તું અહી,
કેમ કરી નજદીક લાગે છે તું???
********************
Dhruti Mehta (અસમંજસ)