જો હોય તારો સાથ આ દુનિયામાં તો,
સહેલું છે જીવવું આ દુનિયામાં મારુ....
જો રહે તુ આમ જ સાથે આ દુનિયામાં તો,
સહેલું છે જીવવું આ દુનિયામાં મારુ....
જો હોય તારી લાગણીઓ આ દુનિયામાં તો,
સહેલું છે જીવવું આ દુનિયામાં મારુ....
જો વરસાવે તું આમ જ વ્હાલ આ દુનિયામાં તો
સહેલું છે જીવવું આ દુનિયામાં મારુ....
જો સાચવે તું મને આમ જ આ દુનિયામાં તો,
સહેલું છે જીવવું આ દુનિયામાં મારુ....
રાજેશ્વરી
#સહેલું