સહેલું છે આ સ્વાર્થી દુનિયામાં સંબંધો બનાવવાનું,
કઠીન છે આ સ્વાર્થી દુનિયામાં સંબંધો નિભાવવાનું....
નથી જોતાં લોકો સ્વાર્થી દુનિયામાં અન્યની મુશ્કેલી,
જોય બધા જ આ સ્વાર્થી દુનિયામાં પોતાનો સ્વાર્થ....
બનાવે સંબંઘો આ સ્વાર્થી દુનિયા પોતાના સ્વાર્થ માટે,
તોડે સંબંધો આ સ્વાર્થી દુનિયા પોતાના સ્વાર્થ માટે....
રચે સ્વાંગ આ સ્વાર્થી દુનિયા પોતાના સ્વાર્થ હોવાનો,
બનાવે પોતાના આ સ્વાર્થી દુનિયા પોતાના સ્વાર્થ માટે..
સહેલું છે આ સ્વાર્થી દુનિયામાં સંબંધો બનાવવાનું,
કઠીન છે આ સ્વાર્થી દુનિયામાં સંબંધો નિભાવવાનું....
રાજેશ્વરી
#સહેલું