Home isolation:-
Covid19 દરમિયાન આમ તો આજે એક સામાન્ય શબ્દ થઈ ગયો છે, પરંતુ આ સમયે વ્યક્તિ ને સતત family ના moral support ની જરૂર હોય છે. કારણકે આ સમયે patient physically અને mentally weakness અનુભવે છે. આ સમયે વ્યક્તિ ને પોતાના જ ઘરમાં બધા થી અલગ કરી જાતે જ તકલીફ નો સામનો કરવો પડે છે. તો આવા સમયે જે તે વ્યક્તિ ને video call કરી અથવા motivate કરી તેને depression/negativity માંથી બહાર લાવી શકાય છે.
Stay home ,stay safe, Help each other 🙏
Bhavini Navdiwala