સમય ની સાથે આજે એ પળ પણ આવી ગયો જે દિવસે આજથી 19 વર્ષ પહેલાં તું અમારી દુનિયા માં આવ્યો હતો. ભાઈ તને બધા બર્થડે વિશ કરી રહ્યા છે પણ ભાઈ સાંભળવા માટે તુંજ નથી યાર , તુંજ નથી.
જીવનની દરેક ક્ષણે તારી કમી મહેસૂસ થાય છે પણ એ કમી ભરવા માટે આજે અમારી વચ્ચે તું નથી. ભગવાન ને એજ પાર્થના તું જ્યાં હોય ત્યાં ખુશ હોય અને આ જનમ માં લાંબુ આયુષ્ય મળે એવી અર્બુદા ખોડલ ને અરજ .
Miss you so much bro ( Akash) 😭😭