હું #આતુર હતો તેના દિદાર કરવા,
પણ એની જીદ હતી પરદાનશી બનવાની;
હું #આતુર હતો નજર મિલાવવા,
પણ હતી આદત એની પલકે ઝુકાવવાની;
હું #આતુર છું એને મળવાને,
એને આદત પડી ગઈ છે રસ્તા બદલવાની;
કરવો છે એકરાર એની સાથે,
પણ એણે જીદ લીધી છે ઈન્કાર કરવાની;
કેમ સમજાવું આ નાદાં દિલને?
એ તો હજુ પણ #આતુર છે એને પામવાને;
#આતુર