i don't need ur full day
બસ સવાર ની ચા મારી સાથે પીય લેજે
busy,
તુ ભલે આખો દિવસ રહે
just
મારા message નો
reply આપતો રહેજે.
તુ આખો દિવસ
online
હોય કે ના હો
but ઘરે આવ ત્યારે
મારા માટે તારી
☺ smile
લેતો આવજે
i can do anything
whatever you like
but
તુ ખાલી તને સમય
મળે ને
ત્યારે મારો હાથ,
તારા હાથ મા લઈ ને
ખાલી એટલું પુછી લેજે,
તુ થાકી તો નથી ને?
હુ મારો બધો થાક ઉતારી દઇશ
એને જો તુ રીસાય જાય ને મારાથી
તો હુ તને black saree
પહેરી ને મનાવી લઇશ
અને હુ રીસાવ તો તુ
dairy milk લઇ આવજે
હુ તારા માટે મનગમતા
સાજ સજી લઇશ
તુ મને નિહાળીને
નજર થી નજર
ઉતારી દેજે
તુ તારી 24 કલાક માંથી
એક કલાક મારી અલગ
રાખી દેજે
અને જયારે આવે મને મારા
ઘર ની યાદ
બસ!!!
માથે હાથ ફેરવી ને મને
સૂવડાવી દેજે
Nilam Monik Vithlani8