#બેદરકાર
આપણે કરેલી બેદરકારી નું પરિણામ
આપણે બધા જ ભોગવી રહ્યાં છીએ,
અનેક મોટા વિનાશ ને નોતરી ને,
કોરોના જેવી મહામારી એ,
લોકો ની ઊંઘ હરામ કરી નાખી છે.
એક માણસ ની બેદરકારી,
આજે અનેક લોકો ભોગવી રહ્યા છે.
આજની પરિસ્થિતિ પ્રમાણે,
આપણી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે.
✍️mahi