સક્ષમ એ જ છે જેણે ગુસ્સામાં પણ તમીજ ના ભૂલી
સક્ષમ એ છે જેને મહિલા સાથે અણછાજતુ વર્તન ન કર્યું
સક્ષમ એ છે જેને પોતાનાથી નાના -નીચા કદના વ્યક્તિ નું સન્માન જાળવ્યું..
સક્ષમ એ છે જેણે એક નાનકડી બાળકી સામે આવતા જ મોઢે આવેલા અપશબ્દોને રોકી રાખ્યું
સક્ષમ એ છે જેને વડીલોનો ઘડપણમાં સહારો જાળવ્યો
સક્ષમ એ છે જેને પ્રકૃતિનું જતન કરીને જાળવ્યું..
#સક્ષમ