હાલ ભારત ને ચીન વચ્ચે સરહદ ઉપર ઘણી ચકમક છે એકબીજાના દેશોના સૈન્યો આજ યુધ્ધ કરવા સામસામી ઉભાછે. યુધ્ધ વિમાનો, ટેન્કો,મિશાઇલ, તોપગોળો, સાથે....
હમણાં ચીનની ઘણીબધી મોબાઇલ એપ્લીકેશનનોને ભારત સરકારે બેન્ડ કરી દીધીછે...આજ દરેક ભારતીયને ચીન ઉપર નફરત ઉભી થઈ છે
ચીન બનાવટની કોઇપણ ચીજ નહી ખરીદવી તેમજ નહી વાપરવી તેમ સૈએ મનોમન સંકલ્પ કરી દીધોછે
આવા વાતાવરણમાં એક ચીની જમાઇ અમદાવાદમાં લહેર કરી રહ્યો છે
એક ગુજરાતી પરીવારે પોતાની દિકરી એક ચીની મુરતિયા સાથે લગ્ન કરાવ્યા છે...આ લગ્ન આમતો 2016 માં થયા હતા ત્યારે તો ભારત ચીનના સંબંધો સારા હતા
આ ગુજરાતી પરિવારની દિકરી નામે પલ્લવી તેની જોબ એક પ્રકારની માર્કેટીંગ ટાઇપની છે માટે તેને દેશ વિદેશ ફરવું પડતું હોય છે એક દિવસ તેને કંપની તરફથી ચીન જવાનું થયું ત્યારે આ ચીની વ્યકતિ તેના સંપર્કમાં આવ્યો પછી બાતો બાતો મે પ્યાર હો ગયા..! ત્યારબાદ શુભ ચોઘડિયું જોઇને હિન્દુ વિધી પ્રમાણે તેઓના લગ્ન પણ થયા હાલ તેમને એક બેબી પણ છે ને તેઓનું જીવન પણ સારી રીતે ચાલે છે
અમદાવાદના ચાંદખેડા નામના વિસ્તારમાં તેઓ રહેછે...
હાલ આ ચીની પતિ એક ઘરજમાઇ તરીકે પલલ્વીના ઘરમાં રહી રહ્યા છે.
હિન્દી ચીની ભાઇ ભાઇ!!!🤗